જોરદાર કિસ્સો :પતિના મોત બાદ તેની પત્નીને ભયંકર મુસીબતોમાંથી પસાર થવું પડ્યું હતું. એક દિવસે તેને અચનાનક યાદ આવ્યું કે

SAMAY NEWS007  19 એપ્રિલ 2019


 



PC: youtube.com


મધ્યપ્રદેશના શિવપુર જિલ્લાના ખોંકર ગામમાં મજૂરનું એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પતિના મોત બાદ તેની પત્નીને ભયંકર મુસીબતોમાંથી પસાર થવું પડ્યું હતું. એક દિવસે તેને અચનાનક યાદ આવ્યું કે તેના પતિએ બેંકમાં પાંચસો રૂપિયામાં પોતાનો વીમો ઉતરાવ્યો હતો. પત્ની બેંક પહોંચી અને અધિકારીઓ સાથે સંબંધમાં વાત કરી. મહિલાએ સમજદારીપૂર્વક કામ લીધું અને SBIની કોલારસ શાખાએ શુક્રવારે મહિલાને બોલીવીને 10 લાખ રૂપિયાનો ક્લેમનો ચેક પ્રદાન કર્યો હતો.



જાણકારી મુજબ, મૃતક ભગીરથ પરિહારને ટ્રકે ટક્કર મારી હતી જેને લીધે તેનું મોત નિપજ્યું હતું. ભગીરતના મૃત્યુ બાદ તેની પત્ની અને ત્રણ બાળકો પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. એક દિવસે અચાનક પત્ની શશિ પરિહારને યાદ આવ્યું કે તેનો પતિ બેંકમાં પર્સનલ વીમો કરાવવાની વાત કહી રહ્યો હતો. શશિ પતિની પાસબુક અને અન્ય કાગળો લઇને બેંક પહોંચી.
બેંક પહોંચીને તેને બેંકના અધિકારીને પતિના મોતની જાણકારી આપી અને વીમા અંગેની માહિતી માગી હતી. અધિકારીઓએ પણ શશિને પૂરી માહિતી આપી હતી, જેમાં સામે આવ્યું કે ભગીરથે 500 રૂપિયા વાર્ષિક યોજનામાં અકસ્માત વિમો લીધો હતો. અકસ્માતે મૃત્યુ થવા પર નોમિનીના રૂપમાં પત્ની આ વીમાના રકમની દાવેદાર હતી

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.