તાલુકા પંચાયત પ્રમુખ મહેશ દવે સહીત પાંચ સામે સામૂહિક દુષ્કર્મની ફરીયાદ નોધાવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

SAMAY NEWS007  22 એપ્રિલ 2019

બનાસકાંઠાના લાખણીનાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશ દવે સહીત પાંચ સામે સામૂહિક દુષ્કર્મની ફરીયાદ નોધાવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં યુવતિને લગ્ન કરવાનાં ઇરાદે અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો અને અપહરણ બાદ યુવતિ પાસેથી સોનાના દાગીના સહીત રુ 85 હજારની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે યુવતિએ પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત પાંચ સામે દિયોદર પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.