સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિશાલ કાયમ કરી. દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા.


SAMAY NEWS007  19 એપ્રિલ 2019
 

આવા ઘોર કળિયુગમાં ઈમાનદારી હજી મરી પરવારી નથી લાગે છે કે ધરતી આવા લોકો ના લીધે જ ટકી રહી છે આવોજ એક ઇમાનદારી નો દાખલો પુરવાર કરતો એક કિસ્સો સુરતમાં બન્યો.
મળતી વિગત મુજબ આ બનાવમાં એવું છે કે
સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિશાલ કાયમ કરી. દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા. સેલ્સમેનની નોકરી કરતો દિલીપ આટલી મોટી રકમ જોઈને લલચાયો નહીં. તેણે લોભ નહીં રાખીને 10 લાખ રૂપિયા મળ્યાની જાણ પોલીસને કરી.
પોલીસે આ અંગે તપાસ કરી. અને દિલીપ પોદરેના નિવેદનને આધારે સીસીટીવી ફૂટેજ દ્વારા 10 લાખ રૂપિયાના માલિકને શોધી કાઢ્યા. આ 10 લાખ રૂપિયા એક મહિલાના હતો. જેને પોલીસે શોધી કાઢી. ત્યારે મહિલાએ દિલીપની ઈમાનદારી જોઈને બે લાખ રૂપિયાનું ઈનામ આપ્યું.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.