અમદાવાદના મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે અને દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી છે.

અમદાવાદના મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે અને દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી છે. હોસ્પિટલના નર્સ અને સહાયકે 75 વર્ષની વૃદ્ધાને લગાવવાનું ઈન્જેનક્શન 27 વર્ષની યુવતીને લગાવ્યુ હતું. જે બાદ તે યુવતીની તબિયત લથડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.




એલજી હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં જે યુવતી મેલેરિયાની સારવાર બાદ રજા આપતી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. તે યુવતીને નર્સે ઈન્જેક્શન મારી દીધું હતું. તબિયત લથડતા યુવતીના સ્વજનોએ હોબાળો કર્યો. તેમજ જવાબદાર નર્સ અને સહાયક સામે ફરિયાદ કરી છે

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.