ક્રાઈમ બ્રાંચે ઝૂબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી.

SAMAY NEWS007  29 એપ્રિલ 2019

વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ઝૂબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાંચ સમક્ષ ઝૂબેર પઠાણને કબૂલ્યું હતું કે તે યુનિવર્સીટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ઘટના અંગે વાત કરીએ તો વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા અને અન્ય વિદ્યાર્થિનીઓને એસિડ નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઝૂબેર પઠાણ સહિત આઠ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવીને ધમકી આપી હતી


.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.