પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


SAMAY NEWS007  01 એપ્રિલ 2019


ભુજ:
વાગડ પંથકમાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ કાથળી રહી છે, બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવે છે. ત્યારે રાત્રિ દરમિયાન આવી જ એક ઘટના બનવા પામી હતી. આડેસર પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરચા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં બે ઈસમોની ધરપકડ કરાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ આડેસર પાસે આવેલ નવરંગ હોટલ નજીક પરબત મોતી કોલી ગેરકાયેસર દારૃનો જથૃથો રાખીને વેંચાણ કરે છે તેવી બાતમીના આાધારે પોલીસ સૃથળ ઉપર પહોંચી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈ રામજીભાઈ, મગનભાઈ રૃપશીભાઈ, કાંતિસિંહ ઓખાજી, દીપાભાઈ અમરાભાઈ જીપ નંબર જી.જે.૧ર જી.એ.૧૩ર૩માં સવાર હતા ત્યારે સૃથળ ઉપર દરોડો પાડતાં દારૃના ભરેલા ર૦ લીટરના ક્ષમતાવાળા કેરબા દિનેશ કોલી પાસેાથી મળી આવ્યા હતા. તેને પકડવા જતાં કુટુંબના સાત સભ્યોએ પ્રાણઘાતક હિાથયારો ધારણ કરીને પોલીસની ફરજમાં રૃકાવટ ભરીને લાકડી, ધારીયા, કુહાડીથી હુમલો કર્યો હતો અને દારૃને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈને દિનેશે ધારીયા વડે મારમાર્યો હતો. તેમજ મગનભાઈને રાણીબેન, આશાબેનને લાકડી વડે પ્રહાર કર્યો હતો. બન્ને કોન્સ્ટેબલે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. 
આ દરમિયાન પીએસઆઈ વીરમભાઈ ગોવિંદભાઈ લાંબણીયા પર ધારીયા વડે પરબતે હુમલો કરવા જતાં સ્વ બચાવમાં રીવોલ્વર વડે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોતી દલા અને જેતીબેન દલા કોલીને ઝડપી પડાયા હતા જ્યારે અન્ય ઈસમો નાસી છુટયા હતા. આ જ્યારે ઘટના બનવા પામી  તે સમયે આરોપીઓએ પુરા કરી દેવા છે, જવા દેવા નહીં તેવું કહીને હુમલો કરાયો હતો. આ સમગ્ર બનાવના પગલે રાપર, ભચાઉ, આડેસર, એલસીબી, એસઓજી સહિતની ટીમને સૃથળ પર બોલાવવામાં આવી હતી અને નાસી છુટેલા ઈસમોને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ સુાધી અન્ય ઈસમો હાથમાં આવ્યા નાથી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર કેસમાં આરોપીઓ વિરૃદ્ધ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩ર, ૩પ૩, ૩૦૭, પ૦૬(ર), ૩૪ તાથા જીપીએક્ટ કલમ ૧૩પ અને પબ્લિક પ્રોપર્ટી નુકશાની સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં ભાણજીભાઈ અને મગનભાઈ નામના પોલીસ કર્મચારીને પલાસવાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આૃર્થે દાખલ કરાયા છે. તેવું સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આર.એલ.રાઠોડે જણાવ્યું હતું. આજે ઘટનાના પગલે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને તમામ વાહનો તેમજ સીમ વિસ્તારમાં આરોપીઓને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.