બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો

SAMAY NEWS007  30 એપ્રિલ 2019

 બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું મુંડન કરાયું હતુ. પ્રેમિકાને મળવા જવાનું પ્રેમીને ભારે પડ્યું. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે થરાદના તાલુકાનો યુવક લાખણી તાલુકામા પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો હતો. યુવતીના સાસરીયા પક્ષના લોકોએ પ્રેમી યુવકનું મુંડન કર્યુ હતું. મુંડન બાદમામલો બિચક્યો હતો પરંતુ સમાજના અગ્રણીઓએ દરમયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.