ગર્ભાવસ્થા દરમ્યાન તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે. પરંતુ આવા કેસની પહેલાં ક્યારેય કલ્પનાં પણ નહીં કરી હોય.

SAMAY NEWS007  17 એપ્રિલ 2019

તબીબી દુનિયામાં અત્યાર સુધી ઘણા બધા કેસ સાંભળ્યાં હશે પરંતુ જે બાબત આજે થઈ એ ખૂબ જ આશ્ચર્યજનક છે. ગર્ભાવસ્થા દરમ્યાન તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે. પરંતુ આવા કેસની પહેલાં ક્યારેય કલ્પનાં પણ નહીં કરી હોય.


 અહીં એક સ્ત્રી એક રાત્રીમાં ગર્ભવતી બની ગઈ અને બીજી સવારે બાળક આવી ગયું. તમને આ મજાક લાગતી હશે પણ આ હકીકત છે. છોકરીને પોતાને સમજમા નથી આવતું કે આ કેવી રીતે થયું.


 આ સંપૂર્ણ કેસ યુકેનો છે. એક 19 વર્ષની છોકરી અચાનક જાગી તો તેનો બેબી પમ્પ બહાર નીકળી આવ્યો અને તેના બાળકનો જન્મ 45 મિનિટમાં જ થઈ ગયો. Emmulis Leggett નામની છોકરી પહેલા નોર્મલ હતી. પરંતુ જ્યારે તેણે બીજા દિવસે સવારે જાગીને જોયું તો તે પેટથી હતી.
આ જોઈને છોકરીને આશ્ચર્ય થયું અને તેની માતા અને દાદીને આ વાત વિશે કહ્યું. તેની દાદીએ પુષ્ટિ પણ કરી કે તે ગર્ભવતી હતી. તરત જ તેમના પરિવાર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતું. પરંતુ કારમાં જ છોકરીએ બાળકને જન્મ આપ્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.