એક વ્યક્તિએ સેકસ વર્કર યુવતિ સાથે એવું કંઈક કર્યું કે યુવતીએ કોર્ટમાં કેસ કરતા કોર્ટે સજા ફટકારી.


SAMAY NEWS007  27 એપ્રિલ 2019



ઉલ્લેખનીય છે કે સુનવાણી દરમ્યાન કોર્ટે જોયું કે પિડીત મહીલાએ એડલ્ટ વર્કની વેબસાઈટ પર પોતાની સેવા માટે એડવેટાઈઝમેન્ટ આપી હતી. ઓનલાઈન એડમાં મહીલાઓ તમામ શરતોનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેણે સ્પષ્ટપણે શર્ત રાખી હતી કે તેનાં કલાયન્ટે તમામ પ્રકારની સુરક્ષાને ધ્યાનમામં રાખવી પડશે. અને જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે.



ત્યારે આ એડથી લીએ યુવતીનો સંપર્ક કર્યો હતો. જ્યારે લીએ 19 જાન્યુઆરીનાં રોજ એક હોટલમાં મળવાનું નક્કી કર્યું હતું. ત્યારે હોટલની રૂમમાં બન્ને વચ્ચે શારીરીક સંબધ બંધાયો હતો. ત્યારે તે દરમ્યાન આરોપી લીએ સંબધ બાંધવાની વચ્ચે કોન્ડમ હટાવી લીધો, ત્યારે યુવતીએ તેનો ભારે વિરોધ કર્યો હતો. પરંતુ લીએ તેને ધમકાવીને જબરદસ્તી વગર નિરોધે તેની સાથે શારીરીક સંબધ બાંધ્યો હતો.



જ્યારે પિડીતાના વકીલે કોર્ટમાં કહ્યું કે જ્યારે પિડીતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને હિંસાની સાથે ધમકાવા લાગ્યો હતો. ત્યારે પીડીતાએ જણાવ્યું કે તે સહમતિનાં દાયરામાંથી બહાર જતો રહ્યો હતો. અને તે દરમ્યાન તેણે નિરોધ હટાવી લીધો હતો. તેણે સતત વિરોધ કર્યો હતો. તેણીએ કહ્યું, હું તે કરતી નથી, કૃપા કરી તેવું  નહીં કરો અને તેણે તેનાથી દૂર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ પીડીતાને તેણે ચૂપ કરી દીધી. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં તેણે લોકોને માર્યા છે અને લોકોને લૂંટ્યા પણ છે.



જ્યારે યુવતી સાથે બે કલાક રહ્યો પરંતુ તેણે યુવતીને કોઈ પૈસા ચૂકવ્યાં નહીં. લી પર પણ પહેલા જાતીય સતામણીના ઘણા આરોપો લાગ્યા હતા. આ ઉપરાંત, તેની પર મિલકતનો નાશ કરવા, ખાનગી ફોટોગ્રાફ્સ લીક કરવા, અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા અને પીડીત યુવતી સાથે અપમાનજનક વ્યવહાર કરવા બદલ દોષી ઠર્યા હતા.



જ્યારે બચાવ પક્ષનાં વકીલ નિક રોબિન્સને જણાવ્યું હતું કે જ્યારે લી ભાવનાત્મક રીતે આવેગમાં હતો ત્યારે ગુનો થયો હતો; તે પણ ઘણા વર્ષોથી જાતીય સતામણીનો ભોગ બન્યો છે. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કેટ લીલે કહ્યું હતું કે લી એક ખતરનાક અપરાધી છે, જેણે પીડીતા સાથે દુષ્કર્મ કર્યો છે. હું તેમની અને એ તમામ લોકો ની પ્રશંસા કરીશ જોઓ આ કેસ સંબંધિત આગળ આવીને તપાસને ટેકો આપ્યો હતો. જ્યારે અમે હંમેશા જાતીય ગુનાઓને ગંભીરતાથી ધ્યાન આપી છીએ. જ્યારે તે કોઈપણ પૃષ્ઠભૂમિ અથવા કોઈપણ સંજોગો હોય.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.