મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા ફાંસી આપવામાં આવશે .

SAMAY NEWS007  28 એપ્રિલ 2019

મિત્રો હરકોઈ માણસ બેટી બચાવો બેટી પઢાઓ ની વાતો કરી રહ્યા છે, પરંતુ એવી વ્યક્તિઓ પણ છે જે બેટી શબ્દ ને કલંકિત કરી દે છે. આવા મામલાઓ સામે આવ્યા બાદ લોકો એવું કહે છે કે બેટી સે બચાવો. મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા ફાંસી આપવામાં આવશે આ મહિલાનું પાપ જાણી ને તેમના ગામના મુસ્લિમ સમાજ માં પણ તેની તરફ ખૂબ જ નફરત થઈ ગઈ છે. અને એમનું નામ એટલું બધું કલંકિત થઈ ગયું છે કે તે નામ પણ હવે કોઈ પોતાની દીકરીનું રાખતા નથી.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ અમરોહા ગામની રહેવાસી શબનમ વિશે. જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. મિત્રો વાત જાણે એમ હતી કે આ શબનમ નામની મહિલા એક છોકરાને પ્યાર કરતી હતી. એ છોકરો ખૂબ જ ગરીબ હતો. અને આ તરફ શબનમ નો પરિવાર શ્રીમત હતો. આ શબનમના પરિવારે શબનમને ખૂબ જ સમજાવી કે તે પોતાના પ્રેમી થી દૂર રહે. આ વાતથી નારાજ થઈને શબનમ અને તેમના પ્રેમી સલીમે શબનમ ના આખાયે આખા પરિવારની હત્યા કરી નાખી. અને ત્યારબાદ સબનમે શોર મચાવ્યો અને લોકોને જણાવ્યું કે હું બાથરૂમમાં હતી અને કોઈ કે મારા પરિવારની હત્યા કરી નાખી. પરિવારમાં મરવા વાળા ઓની સંખ્યા 7 હતી જેમાં એક 8 મહિનાનો માસૂમ બાળક પણ હતો. પરંતુ મિત્રો શબનમનો નો હાથ જરા પણ ધ્રૂજ્યો નહીં અને તમામને હત્યા કરી નાખી. મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે એ સમયે ખુદ શબનમ પણ ગર્ભવતી હતી.




Third party image reference


ત્યારબાદ પોલીસ કેસ થયા, મીડિયાને પણ જાણ થઈ. અને પોલીસે ખુબ જ ઝીણવટ ભરી તપાસ કરી તો રાજ સામે આવ્યું કે આ હત્યા શબનમ અને તેમના પ્રેમી સલીમે કરી છે અને બંને ને ફાંસીની સજા પણ ફટકારી દેવામાં આવી છે. મિત્રો આવી હેવાનિયત કરવાવાળાઓ પર કોઈ જ જાતનો રહેમ ન રાખવો જોઈએ. કારણ કે જે વ્યક્તિ પોતાના જ પરિવારની હત્યા કરી શકે તેમના થી મોટો તો રાવણ પણ હેવાન ન હોય શકે.




Third party image reference


મિત્રો તમને શું લાગે છે આ બંને ને ફાંસીની સજા મળી તે યોગ્ય છે કે અયોગ્ય. અને મિત્રો તમને જો લાગે કે આ બંને ને સજા મળવી જોઈએ તો તેમના ગુનાહ પ્રમાણે તેમને કઈ સજા મળવી જોઈએ તે અમને કમેન્ટ કરીને જણાવો .

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.