અમદાવાદ:એક પરિણીતાના પર તેના જ દિયરે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે.

SAMAY NEWS007   20 એપ્રિલ 2019

અમદાવાદઃ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાના પર તેના જ દિયરે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી વિગતો અનુસાર યુવક છેલ્લા પંદર દિવસથી તેની ભાભી સાથે બળજબરી કરતો હતો. તે તેની ભાભીને ધમકી આપતો હતો કે, કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખીશ. જોકે, પરિણીતાએ દિયરથી કંટાળી પોલીસ ફરિયાદ કરી છે. માધુપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.