આજે આપણે દિલ્હી નજીક મળતા 5 રૂપિયમાં ભોજન ની વાત કરીશું,ખાવાની ખુશ્બુ એવી હોય કે ભૂખ લાગી જાય.

SAMAY NEWS007  20 એપ્રિલ 2019

આમ પણ આપણા ગુજરાતમાં ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી સારું કેહવાય છે. અને અહીં જલારામ મંદિર વીરપુર અને બાપા બજરંગ દાસ ના મંદિરમાં ભૂખ્યા ને મફત ભોજન મળે છે પણ આજે આપણે દિલ્હી નજીક મળતા 5 રૂપિયમાં ભોજન ની વાત કરીશું.

ખાવાની ખુશ્બુ એવી હોય કે ભૂખ લાગી જાય. દાદીમા રસોઈમાં ખાવાનું માત્ર દેશી ઘીમાં બનાવામાં આવે છે. માત્ર પાંચ રૂપિયામાં લોકો પેટ ભરીને ખાવાનું આપવામાં આવે છે. ગરીબ હોય કે અમીર દરેકને દાદીમાંની રસોઈમાં બનેલા ખાવામાં દાદીના હાથોનો સ્વાદ તો તમે સમજી જ ગયા હશો કે તે કેટલું સ્વાદિષ્ટ હશે.

જો તમે તમારા ઘરનું ખાવાનું ખઈને કંટાળી ગયા હોવ તો દાદી ની રસોઈમાં તમારું સ્વાગત છે.

આમ તો દાદી ની રસોઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. એવા લોકો જેમને આખો દિવસ પેટ ભરીને ખાવાનું પણ નસીબ નથી હોતું. સમાજસેવી અનૂપ ખન્ના દાદી ની રસોઈમાં બનાવેલું ખાવાનું લોકોને ખવડાવા માટે નોયડા સેક્ટર 29માં આવે છે. અહીં લોકોને માત્ર પાંચ રૂપિયા આપે છે અને આટલા પૈસામાં પેટ ભરીને ખાવાનું મળે છે.

તમને પણ જણાવી દઈએ કે, દાદી ની રસોઈ આજકાલથી નહીં પણ છેલ્લા 2-3 વર્ષથી આ કામ કરી રહ્યા છે. અનુપ ખન્ના 500 લોકો ખાવાનું બનાવીને નોયડાના સેક્ટર 29 નાં ગંગા કોમ્પેલેક્સમાં લઈને આવે છે. ટેબલ પર ખાવાનું લગાવામાં આવે છે અને પછી ખાવાનું ખાવા માટે લાંબી લાઈન લાગે છે.

5 રૂપિયા આપો અને દાદી ની રસોઈમાં બનાવેલું ખાવાનું ખાવું. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે અનુપ ખન્નાનું ખાવાનું સમાપ્ત થઈ જાય છે.

અનુપ ખન્નાનું કહેવું છે કે તેઓ ઈચ્છા હતી કે દાદી ની રસોઈ માત્ર નોયડામાં જ નહીં પણ ભારતમાં કેટલાય શહેરોમાં પણ હોય તેના માટે તેઓ મહેનત પણ કરી રહ્યા છે. આમ તો અહીં દાદી ની રસોઈનું ખાવાનું ખાનાર લોકો અનુપ ખન્નાને શાન્તા માને છે કેમ કે તે ગરીબ લોકોને સારું અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવાનો હંમેશા પ્રયત્ન કરતા રહે છે.

કેવી રીતે થઈ દાદી ની રસોઈની શરૂઆત

અનુપ ખન્નાએ દાદીની રસોઈની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દાદી માત્ર ખાવામાં ખિચડી જ ખાતા હતા અને હંમેશા કહેતી હતી કે તેના ખાવાના જે પૈસા બચે છે તેનાથી તે ગરીબ લોકોને ખાવાનું ખવડાવાનો.

આજે પણ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમી નથી આજે પણ લોકોને ભરપેટ ખાવાનું લોકોને નથી મળતું તેમજ આજે પણ હજારો લોકો રસ્તા પર ભૂખ્યા સૂઈ જાય છે. ખાવાના નામ પર પેટ ભરવા માટે તેઓ કંઈ પણ ખાવાનું ખઈ લેતા હોય છે તેવામાં અનુપ ખન્ના ભલે પાંચ રૂપિયા લે છે પરંતુ તે પાંચ રૂપિયામાં લોકોને પેટ ભરીને દેશી ઘીમાં સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવે છે.

અનુપ ખન્ના હંમેશા એ પ્રયત્ન કરે છે કે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની મદદ લીધી હતી. 2015માં કદાચ એવો કોઈ દિવસ નહીં પસાર થયો જ્યારે અનુપ ખન્નાની દાદી ની રસોઈ ખાવાનું અહીં સુધી ન આવ્યું. તેમણી સાચી નિષ્ઠા અને લોકો માટે તેમનો પ્રેમ સમાજમાં એક નવી ઓળખાણ ઉભી કરી છે.

લોકો તરફથી તેમણે બહુ પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે કે તે પોતાના આ કામમાં વધારે મહેનત કરવામાં સફળ થઈ રહ્યાં છે.

તમે વિચારતા હશો કે પાંચ રૂપિયામાં તેઓ ખાલી ખીચડી ખવડાવતા હશે. પરંતુ એવું નથી. દાદી ની રસોઈમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવામાં આવે છે. દેશી ઘીમાં વગાર કરીને દાળ, સારી ગુણવત્તા વાળા ચોખા, રોટલી, અથાણુ, સલાડ, શાકભાજી આપે છે. દાદી ની રસોઈમાં 5 રૂપિયામાં મળતા ખાવામાં સ્વાદવી સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

અનુપ ખન્નાએ દાદીની રસોઈની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દાદી માત્ર ખાવામાં ખિચડી જ ખાતા હતા અને હંમેશા કહેતી હતી કે તેના ખાવાના જે પૈસા બચે છે તેનાથી તે ગરીબ લોકોને ખાવાનું ખવડાવાનો.

આજે પણ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમી નથી આજે પણ લોકોને ભરપેટ ખાવાનું લોકોને નથી મળતું તેમજ આજે પણ હજારો લોકો રસ્તા પર ભૂખ્યા સૂઈ જાય છે. ખાવાના નામ પર પેટ ભરવા માટે તેઓ કંઈ પણ ખાવાનું ખઈ લેતા હોય છે તેવામાં અનુપ ખન્ના ભલે પાંચ રૂપિયા લે છે પરંતુ તે પાંચ રૂપિયામાં લોકોને પેટ ભરીને દેશી ઘીમાં સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવે છે.

અનુપ ખન્ના હંમેશા એ પ્રયત્ન કરે છે કે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની મદદ લીધી હતી. 2015 માં કદાચ એવો કોઈ દિવસ વિત્યો હશે જ્યારે અનુપ ખન્નાની દાદી ની રસોઈ ખાવાનું અહીં સુધી ન આવ્યું. તેમણી સાચી નિષ્ઠા અને લોકો માટે તેમનો પ્રેમ સમાજમાં એક નવી ઓળખાણ ઉભી કરી છે. લોકો તરફથી તેમણે બહુ પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે કે તે પોતાના આ કામમાં વધારે મહેનત કરવામાં સફળ થઈ રહ્યાં છે.

તમે વિચારતા હશો કે પાંચ રૂપિયામાં તેઓ ખાલી ખીચડી ખવડાવતા હશે. પરંતુ એવું નથી. દાદી ની રસોઈમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવામાં આવે છે. દેશી ઘીમાં વગાર કરીને દાળ, સારી ગુણવત્તા વાળા ચોખા, રોટલી, અથાણુ, સલાડ, શાકભાજી આપે છે. દાદી ની રસોઈમાં 5 રૂપિયામાં મળતા ખાવામાં સ્વાદવી સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

અહીં દાદા ને મદદ કરવા માટે પણ નજીક ની કોલેજો ના 10 થી વધુ છોકરાઓ સમય કાળી ને હાજર થાય છે. રોજ અનુપ ખન્નાજી એક વાત સ્પષ્ટ પણે માને છે કે હિન્દુસ્તાનમાં ફ્રીમાં મળતી વસ્તુઓ અને આરક્ષણ બંધ કરવું જોવે.

ખાવાનું ભોજન માં પણ તંદુરી રોટલી, બે શાક અને દાળ ભાત અથાનું સલાડ ઉપરાંત મીઠાઈ (ગુલાબ જાંબુ અથવા દ્રાયફ્રુટ શિરો).

હવે તમે જ કહો શુ 5 રૂપિયામાં કોઈ આટલું કેમનું આપી શકે ?

પણ અનુપ ખન્નાજી ને લોકો સામેથી વસ્તુઓ આપી જાય છે હમણાં દિલ્હીના એક બિઝનેસ મેન ની દીકરી 11 વર્ષ ની થઈ તો તેમને 11 લાખ રૂપિયા આપ્યા આવા તો તેમની જોડ હજારો લોકો આપવા વાળા આવે છે. (આવું કેહવાય છે, અમે નથી કેહતા)

જેમને કૈક કરવું જ છે ને એમને આપવા વાળા ની કોઈ ખોટ નથી પણ જેમને મફતનું લોકોનું ખાવું છે ને એમને આપવા વાળો પણ કોઈ નથી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.