અમદાવાદઃ શહેરના વટવા નજીક આવેલાં રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે આપઘાત કર્યો છે.

SAMAY NEWS007   19 એપ્રિલ 2019

અમદાવાદઃ શહેરના વટવા નજીક આવેલાં રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે આપઘાત કર્યો છે. ગઈકાલે રાતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લખધીરસિંહ ગોહિલે પડતું મુકી આપઘાત કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની લાશ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. વટવા પોલીસ કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં વટવા પોલીસ અકસ્માતે મોત નોંધી ઘટના અંગે વિગતવાર તપાસ કરી રહી છે

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.