ટ્રાફિક નિયમનનો અમલ કરાવનારને ટ્રાફિકના નિયમ લાગુ પડતા ન હોય તેમ પોતાને બીઆરટીએસ રૂટ પર બાઇક ચલાવવાની છુટ હોય તેમ બિન્દાસ્ત રીતે પ્રતિબંધિત રૂટ પર બાઇક હંકારતા ટ્રાફિક પોલીસ અને વોર્ડન પ્રસ્તૃત તસવીરમાં નજરે પડે છે.

SAMAY NEWS007  22 એપ્રિલ 2019

શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત કાર્યશીલ રહે છે ત્યારે ટ્રાફિક નિયમનનો અમલ કરાવનારને ટ્રાફિકના નિયમ લાગુ પડતા ન હોય તેમ પોતાને બીઆરટીએસ રૂટ પર બાઇક ચલાવવાની છુટ હોય તેમ બિન્દાસ્ત રીતે પ્રતિબંધિત રૂટ પર બાઇક હંકારતા ટ્રાફિક પોલીસ અને વોર્ડન પ્રસ્તૃત તસવીરમાં નજરે પડે છે.




શહેરના ઓમનગર ખાતે લેવાયેલી તસવીરમાં બીઆરટીએસ રૂટ પર એક હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેલ અને ટ્રાફિક વોર્ડન પોતાના બાઇક બીઆરટીએસ રૂટ પર લઇને જઇ રહ્યા છે. સામાન્ય બાઇક ચાલક સ્ટોપ લાઇન ઓળંગે ત્યારે તેને ઇમેમો આપવામાં આવે છે તે રીતે આઇ-વે પ્રોજેકટની મદદથી પ્રતિબંધિત રૂટ પર નંબર પ્લેટ વિનાના બાઇક ચલાવનાર ટ્રાફિક પોલીસને કોણ ટ્રાફિકના નિયમ સમજાવશે? તેવો સવાલ થઇ રહ્યો છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.