વાયરલ વિડીયો :પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે.


SAMAY NEWS007  04 એપ્રિલ 2019
 
વીડિયોમાંથી લીધેલી તસવીર

ન્યૂઝ 18 ગુજરાતી : દિલ્હીનાં વ્યસ્ત રસ્તાઓ પર એક કપલે જીવને જોખમમાં મુકીને પ્રેમનો જાહેરમાં દેખાવ કર્યો. પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં ચોંકાવનારી વાત એ છે કે રસ્તા પર ઘણો જ ટ્રાફિક હતો. કિસ દરમિયાન છોકરો બાઇક પણ ચલાવી રહ્યો હતો. તેને ન તો કોઇ જોશે તેની ચિંતા હતી કે ન તો અથડાવવાની ચિંતા હતી. આ કપલે પશ્ચિમ દિલ્હીનાં રાજૌરી ગાર્ડનમાં સ્ટંટ કર્યો હતો.

HGS Dhaliwal IPS@hgsdhaliwalips
Need for new sections for #MV Act violations!! #Rajouri garden crossing.
545

432 people are talking about this
પોલીસ ઓફિસર એચસીજીએસ ધલિવાલે આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, રાજૌરી ગાર્ડન ક્રોસિંગની પાસેનો નજારો. મોટર વ્હિકલ એક્ટમાં નવા સેક્શનની જરૂર છે.
વીડિયો પર લોકોનાં પ્રતિભાવ
સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે અને કપલ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.