યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

SAMAY NEWS007  02 એપ્રિલ 2019
ચોટીલા પંથકના જંગલમાં યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા સ્થાનિકો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે કે બ્લુ કલરનો શર્ટ પહેરેલો યુવક અને ક્રિમ કલરનો ડ્રેસ પહેરેલી યુવતી ચુંદળીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વૃક્ષની ડાળીએ લટકેલા છે.




વાયરલ વીડિયો અને સ્થાનિકોના તર્ક-વિતર્કને લઇને પોલીસે વીડિયો અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પાછળ કોઇ અંગત કારણ અથવા તો પ્રેમ પ્રકરણ જવાબદાર છે.તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ આ મામલે પુરાવા સહિતની કાર્યવાહી ચાલી રહિ છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.