ષડયંત્ર :4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી .

SAMAY NEWS007  04 એપ્રિલ 2019

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકને ફસાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. 4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે રેડ કરતા કારમાંથી દારૂ ઝડપાયો હતો. પરંતુ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચાર શખ્સો સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલકની કારમાં દારૂ મુકતા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે ષડયંત્રકારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.