જુગારની રકમની લેતી અંગે ગઈ કાલે મોડી રાત્રે ઝઘડો થયો હતો અને કેટલાક અસામાજીક તત્વો કાર્યાલય ખાતે આવ્યા હતા. તેમજ ગાળા ગાડી કરી અને ઝપાઝપી થઈ ગઈ હતી.  SAMAY NEWS007  23 એપ્રિલ 2019અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી છે તેનું કાર્યાલય અસારવામાં આવેલું છે. આ કાર્યાલયમાં છેલ્લા અઠવાડિયાથી જુગાર રમાતો હોવાની ચર્ચા છે આવી રીતે જુગારની રકમની લેતી અંગે ગઈ કાલે મોડી રાત્રે ઝઘડો થયો હતો અને કેટલાક અસામાજીક તત્વો  કાર્યાલય ખાતે આવ્યા હતા. તેમજ ગાળા ગાડી કરી અને ઝપાઝપી થઈ ગઈ હતી. સાંસદના કાર્યાલયની પાસે ભયનું વાતાવરણ ઉભુ થઈ ગયું હતું.


આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધસી આવ્યા હતા એટલું જ નહીં. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ગાડી સ્ટેન્ડ ટુ કાર્યાલયની પાસે મુકી દેવામાં આવી છે. અગાઉ ત્રણ મહિના પહેલા પણ અસામાજિક તત્વો દે જુગારના ઝઘડામાં જ આ વિસ્તારવા આવીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા એ જ વ્યક્તિ કાર્યાલય પર જુગાર રમતાં ફરીથી બબાલ થઈ હતી.
સ્થાનિક વેપારીઓ દ્વારા એ સમયે ચમનપુરા બંધ રાખી અને પ્રદીપ પરમારને રજૂઆત કરવામાં આવી હતી આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી. આમ છતાં કશું કર્યું નહોતું હવે ફરીથી કારેલાની અંદર જ જુગાર રમવા અને પૈસાની લેતીદેતીમાં મોડી રાત્રે ફરી ધમાલ થતાં ભારે ચકચાર મચી છે.

Comments

Popular posts from this blog

ગર્ભાવસ્થા દરમ્યાન તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે. પરંતુ આવા કેસની પહેલાં ક્યારેય કલ્પનાં પણ નહીં કરી હોય.

અમદાવાદઃ બાપુનગરમાં એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બંને સાથે એક-એક રાત રોકાતો હતો,

ભાવનગર શહેર ના ભીડભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો.